Praful-Panseriya

PraffulBhai Panseriya (M.L.A – B.J.P)

તમારી Personality એ જ તમારી ખરી મિલકત છે. માત્ર સારા કપડા અને મોંઘો ફોન તથા ગાડી એ તમારી Personality નો એકમાત્ર અંગ છે. મજબુત માનસ , અસરકારક વક્તુત્વ કળા, સમય નું આયોજન , સફળતા ના અભિગમો સાથે નું તમારું માનસ એ તમારી સાચી Personality છે. Star Personality ના સફળ સંચાલકો PiyushBhai અને Pooja Ben દ્વારા સુરત શહેર માં “Self-Development” ની તાલીમ આપવામાં આવે છે જેનાથી અને ક્ષેત્ર ના અનેક લોકો ના જીવન માં સફળ પરિવર્તનો આવ્યા છે. તેમના આ કાર્ય સિદ્ધ ને હું બિરદાવું છું તથાઆવુંકરી સમાજ ને નવી દિશા તથા નવા વિચારો મળતા રહે એવી ખેવના રાખું છું.