Niravbhai-Shah

NiravBhai Shah (Chairman-Standing Committee-(SMC))

પહેલી જ નજર માં સામેવાળા ને આંજીદેવાની કળા, તમારા વક્તવ્ય થી સાંભળનાર ને મંત્ર મુગ્ધ કરવાની કળા તથા જીવન ની કોઈપણ પરિસ્થિતિ માં મજબુત મનોબળ રાખી જીવન માં ઉચ્ચ શિખરો સર કરતા રહેવાની કળા. આજ તો છે સાચું ” Personality Development “. દ્વારા સુરત શહેર ની જનતા માટે આ રીત ના વ્યક્તિત્વ વિકાસ ના જે પ્રયાસ થાય છે તે દરેક ઉમર, દરેક વ્યવ્સાય ના વ્યક્તિ ને લાભ આપે છે. આવા ભગીરથ કાર્ય બદલ હું Mr. Piyush Vyaas & Mrs. Pooja Vyaas ને બિરદાવું છું. દરેક વ્યક્તિને પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવવા આ રીત ની Training  લેતા રેહવું જોઈએ.